બુધવારે રામલલાએ ગુજરાતના પટોલા ઇક્કત સિલ્કથી બનેલો સ્ટોલ અને લદ્દાખના પશ્મીનાથી નિર્મિત અંગવસ્ત્ર પહેર્યાં હતાં
લાઇફ મસાલા
રામલલા
રામલલા અયોધ્યામાં પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા એ પછીનો આ વખતે તેમનો પહેલો શિયાળો છે. આ શીત ઋતુમાં તેઓ ઊની વસ્ત્રો ધારણ કરવાનાં છે જેની શરૂઆત બુધવારથી થઈ હતી. બુધવારે રામલલાએ ગુજરાતના પટોલા ઇક્કત સિલ્કથી બનેલો સ્ટોલ અને લદ્દાખના પશ્મીનાથી નિર્મિત અંગવસ્ત્ર પહેર્યાં હતાં.