એક વાયરલ વીડિયોમાં દિલ્હીની એક મહિલા વ્યસ્ત રસ્તા પર જ એક રિક્ષા ડ્રાઈવરના પ્રાઈવેટ પાર્ટને અયોગ્ય રીતે સ્પર્શ કરતી જોવા મળી રહી છે અને તેની સાથે યૌન સંબંધ બાંધવાનો પ્રયત્ન કરતી પણ જોવા મળે છે.
મહિલાએ જાહેરમાં કરી અશ્લીલ હરકત
એક વાયરલ વીડિયોમાં દિલ્હીની એક મહિલા વ્યસ્ત રસ્તા પર જ એક રિક્ષા ડ્રાઈવરના પ્રાઈવેટ પાર્ટને અયોગ્ય રીતે સ્પર્શ કરતી જોવા મળી રહી છે અને તેની સાથે યૌન સંબંધ બાંધવાનો પ્રયત્ન કરતી પણ જોવા મળે છે.
દિલ્હીમાં હાલ સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં એક યુવતીની કામેચ્છા વધતા વ્યસ્ત રસ્તા પર જ એક રિક્શા ચાલકના પ્રાઈવેટ પાર્ટને અયોગ્ય રીતે સ્પર્શતી અને તેની સાથે યૌન સંબંધ બાંધવાનો પ્રયત્ન કરતી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
આ વાયરલ વીડિયો એક્સ @Stormiismykid પરથી અપલોડ કરવામાં આવ્યો છે અને આમાં મહિલાને રિક્ષા ચાલક સાથે સાર્વજનિક રૂપે યૌન છેડછાડ કરતા બતાવવામાં આવી છે. આ વીડિયો જોઈને લોકો જુદી-જુદી રીતે આના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
વીડિયોમાં યુવતીને રિક્ષા ચાલકના ખભે પોતાનું માથું ઢાળેલી જોઈ શકાય છે અને તે તેને અયોગ્ય રીતે સ્પર્શીને તેના પ્રાઈવેટ પાર્ટને હલાવી રહી છે, જ્યારે માણસ પોતાની રિક્શાની નજીકમાં ઊભેલો જોઈ શકાય છે, પણ તે કંઈ કરી પણ નથી રહ્યો. બન્નેને અંદરોઅંદર વાતચીત કરતા જોઈ શકાય છે, પણ એ સ્પષ્ટ નથી કે તે કયા વિષય પર વાત કરી રહ્યા છે. વીડિયોને દૂરથી શૂટ કરવામાં આવ્યો છે.
Arranged marriages are scary what if her past... pic.twitter.com/LzT95WXWfu
— s (@stormiismykid) October 13, 2023
યુવતીની આ શરમજનક ઘટનાને રસ્તા પર રિક્ષાથી થોડીક જ દૂર સામે ઊભેલી કારની અંદર બેઠેલા કેટલાક લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધો. સોશિયલ મીડિયા પર અપલોડ થયા બાદ ઝડપથી વાયરલ થઈ ગયો અને સોશિયલ મીડિયા પર આ અનેક વાર જોઈ શકાય છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
એક યૂઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે મહિલાની ધરપકડ નહીં કરવામાં આવે કારણકે ભારતમાં મહિલાઓ માટે પુરુષો સાથે બળાત્કાર કે છેડતી કરવી કાયદાકીય છે.
તો અન્ય એક યૂઝરે લખ્યું કે, "અફસોસની વાત છે કે લોકો લૈંગિક સમાનતામાં વિશ્વાસ કરે છે, પણ ક્યારેય કુપ્રથા, પુરુષ આત્મહત્યા, બળાત્કાર વિરુદ્ધ ગેરકાયદેસર કાયદાઓ, પુરુષોના ઉત્પીડન વિશે વાત નથી કરતા. જો કોઈ પુરુષે પોતાના વિપરિત લિંગની વ્યક્તિ સાથે આવું કંઈક કર્યું હોત તો વસ્તુ જુદી હોત, બિચારો રિક્ષા ચાલક પણ ગભરાયેલો દેખાય છે."