હવે 25મી જૂને કૉન્સ્ટિટ્યુશન કિલિંગ ડે (Constitution Killing Day)ની ઉજવણી કરવામાં આવશે. કેન્દ્ર સરકારે આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે
અમિત શાહની ફાઇલ તસવીર
કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવે 25મી જૂને કૉન્સ્ટિટ્યુશન કિલિંગ ડે (Constitution Killing Day)ની ઉજવણી કરવામાં આવશે. કેન્દ્ર સરકારે આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, 25 જૂન 1975ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી લાદી હતી.