Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > યમુના નદીમાં ઝેરી ફીણની વચ્ચે છઠપૂજાનો આરંભ

યમુના નદીમાં ઝેરી ફીણની વચ્ચે છઠપૂજાનો આરંભ

Published : 06 November, 2024 08:04 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીમાં કાલિન્દી કુંજ વિસ્તારમાં ફીણના ઢગલા વચ્ચે પૂજાનો આરંભ થયો હતો

તસવીર સૌજન્ય : એજન્સી

તસવીર સૌજન્ય : એજન્સી


યમુના નદીમાં ભારે પ્રદૂષિત પાણી વચ્ચે ઊભા રહીને ગઈ કાલે મહિલાઓએ છઠપૂજા મહાપર્વનો આરંભ કર્યો હતો અને ઝેરી ફીણવાળા પાણીમાં ઊભાં રહીને સૂર્યદેવને અર્ઘ્ય આપ્યો હતો. ચાર દિવસના છઠ પૂજા મહાપર્વનો ગઈ કાલે આરંભ થયો હતો અને પહેલા દિવસે નહાય-ખાય ઉત્સવમાં મહિલાઓ અને પુરુષોએ ફીણ ધરાવતા પાણીમાં ઊભાં રહીને પૂજા કરી હતી.




દિલ્હીમાં કાલિન્દી કુંજ વિસ્તારમાં ફીણના ઢગલા વચ્ચે પૂજાનો આરંભ થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2024 08:04 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK