Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક

બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક

Published : 12 December, 2022 08:30 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દીપાંકર દત્તા શપથ લેશે એટલે સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા વધીને ૨૮ થઈ જશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી કરવામાં આવી છે. તેઓ શપથ લેશે એટલે સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા વધીને ૨૮ થઈ જશે. સુપ્રીમ કોર્ટમાં કુલ જજની સંખ્યા ૩૪ હોવી જોઈએ. ૧૯૬૫ની ૯ ફેબ્રુઆરીએ જન્મેલા જસ્ટિસ દત્તા સુપ્રીમ કોર્ટમાં ૨૦૩૦ સુધી રહેશે. તેમના નામની ભલામણ સપ્ટેમ્બરમાં જસ્ટિસ યુયુ લલિતની અધ્યક્ષતામાં બનેલા સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા કરવામાં આવી હતી. તેઓ ૨૦૨૦ની ૨૮ એપ્રિલથી બૉમ્બે હાઈ કોર્ટના જજ તરીકે કાર્યરત છે. 


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2022 08:30 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK