રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આવનારા મહેમાનોના વિમાનને ઉતરવા માટે અયોધ્યામાં જગ્યા નથી. આથી ઈન્ડિય ઍરપૉર્ટ ડિપાર્ટમેન્ટે પાંચ રાજ્યોમાં 12 ઍરપૉર્ટ્સની પસંદગી કરી છે, જ્યાં આ વિમાનને પાર્ક કરવામાં આવશે.
અયોધ્યાના ઍરપૉર્ટની ફાઈલ તસવીર
કી હાઇલાઇટ્સ
- રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યા ઉતરશે 100 જેટલા પ્રાઈવેટ જેટ્સ
- અયોધ્યાના નવા ઍરપૉર્ટમાં પાર્કિંગ માટે માત્ર 4 પ્લેનની જગ્યા
- 5 શહેરના 12 ઍરપૉર્ટની પાર્કિંગ માટે કરવામાં આવી પસંદગી
Ayodhya`s New Airport faces Parking Problems: રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આવનારા મહેમાનોના વિમાનને ઉતરવા માટે અયોધ્યામાં જગ્યા નથી. આથી ઈન્ડિયન ઍરપૉર્ટ ડિપાર્ટમેન્ટે પાંચ રાજ્યોમાં 12 ઍરપૉર્ટ્સની પસંદગી કરી છે, જ્યાં આ વિમાનને પાર્ક કરવામાં આવશે.