Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અતિક અહમદ અને તેના ભાઈને પત્રકાર બનીને આવેલા ત્રણ જણે મારી નાખ્યા

અતિક અહમદ અને તેના ભાઈને પત્રકાર બનીને આવેલા ત્રણ જણે મારી નાખ્યા

Published : 16 April, 2023 07:47 AM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગૅન્ગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતિક અહમદ અને તેના ભાઈ અશરફ પર બે અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કરીને માર્યા હતા

અતિક અહમદ અને તેના ભાઈને પત્રકાર બનીને આવેલા ત્રણ જણે મારી નાખ્યા

અતિક અહમદ અને તેના ભાઈને પત્રકાર બનીને આવેલા ત્રણ જણે મારી નાખ્યા



પ્રયાગરાજ : ગૅન્ગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતિક અહમદને તેના ભાઈ અશરફ પર બે અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કરીને માર્યા હતા. આ ઘટના ગઈ કાલે રાત્રે મેડિકલ કૉલેજ નજીક બની હતી. આ બન્નેને મેડિકલ ચેક-અપ માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવતા હતા ત્યારે આ ઘટના બની હતી. ત્યાં મીડિયા પણ હાજર હોવાથી સમગ્ર ઘટના કૅમેરામાં ઝડપાઈ હતી. ત્રણ હુમલાખોરોએ બહુ નજીકથી અતિક અને તેના ભાઈ પર હુમલો કર્યો હતો. તેઓ મીડિયાકર્મી બનીને આવ્યા હતા. પોલીસે તુરંત જ હુમલાખોરોને પકડી પાડ્યા હતા. આ ઘટના બાદ આ વિસ્તારમાં તણાવ થતા તેમના મૃતદેહને અન્યત્ર ખસેડવામા આવ્યા હતા. આ બન્નેને ૨૦૦૫ના ઉમેશ પાલ હત્યા કેસના મામલે કોર્ટમાં સુનાવણી માટે લાવવામાં આવ્યા હતા. આ પહેલા ૧૩ એપ્રિલના રોજ ઝાંસીમાં પોલીસ એન્કાઉન્ટરમાં અતિક અહમદના પુત્ર અસદ અને તેના સાથી ગુલામને પણ મારવામાં આવ્યા હતા.  


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2023 07:47 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK