Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > વીડિયોઝ > શ્રદ્ધા વાલકરે કેમ કર્યો હતો બે વર્ષ પહેલા પોલીસનો સંપર્ક? જુઓ વીડિયો

શ્રદ્ધા વાલકરે કેમ કર્યો હતો બે વર્ષ પહેલા પોલીસનો સંપર્ક? જુઓ વીડિયો

23 November, 2022 03:10 IST | Mumbai

શ્રદ્ધા વાલકરની હત્યાનો કેસ અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે.  તે દરમિયાન મિડ-ડેને શ્રધ્ધા વાલકરે લખેલો પત્ર મળ્યો છે. આ પત્ર ૨૩ નવેમ્બર ૨૦૨૦નો છે. જે તેણે તુલિંજ પોલીસ સ્ટેશનમાં આપ્યો હતો. આ પત્રમાં શ્રદ્ધા વાલકરે અનેક શંકાઓ વ્યક્ત કરી છે. તેને શંકા હતી કે, આફતાબ તેની હત્યા કરી ટુકડા કરીને ફેંકી દેશે. 

શ્રદ્ધાએ પત્રમાં આગળ લખ્યું છે કે, હવે આફતાબ સાથે રહેવાની તેની ઇચ્છા નથી. તેમજ આફતાબે તેને મારી નાખવાની ધમકી આપી હતી.

23 November, 2022 03:10 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK