Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > વીડિયોઝ > Navratri: સિંગર રુચિ ભાનુશાલી નવરાત્રીની તૈયારીઓ વિશે કર્યા ખુલાસા, જુઓ વીડિયો

Navratri: સિંગર રુચિ ભાનુશાલી નવરાત્રીની તૈયારીઓ વિશે કર્યા ખુલાસા, જુઓ વીડિયો

07 October, 2023 12:54 IST | Mumbai

નવરાત્રી 2023: ખૂબ જ નાની ઊંમરમાં એટલે લગભગ 10-12 વર્ષની વયે પ્રૉફેશનલી સિંગિંગ કરનાર એવા ભાનુશાલી સમાજના ગૌરવ રુચિ ભાનુશાલીએ ગુજરાતી મિડ-ડે ડૉટકૉમ સાથે ખાસ વાતચીત કરી છે. જેમાં તેમને કયું સૌથી વધુ ગમે છે અને તેની સાથે જ તે નવરાત્રી દરમિયાન અને તેની પહેલા કેવી કેવી તૈયારીઓ કરે છે તે વિશે કેટલાક ખુલાસા કર્યા છે તો વીડિયોમાં જુઓ તેમણે શૅર કરેલા સીક્રેટ્સ વિશે વધુ...

07 October, 2023 12:54 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK