આજે મહારાષ્ટ્ર રાજ્ય ગુડી પડવાની ઉજવણી કરી રહ્યું છે ત્યારે, શહેરમાં ઠેકઠેકાણે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈમાં આજે આનંદ અને ઉત્સાહનો અલહ નઝારો જોવા મળ્યો હતો.
22 March, 2023 03:00 IST | Mumbai