ગણપતિ વિસર્જન 2024: મુંબઈના સૌથી પ્રિય ગણપતિ, લાલબાગચા રાજાની ભવ્ય ગણપતિ વિસર્જનની શોભાયાત્રાની ગતિશીલ અને ખળભળાટભરી તૈયારીઓના બનો સાક્ષી . વિશાળ રંગોળીની અદભૂત રચના, પાણીના ટેન્કરો વડે પંડાલની સંપૂર્ણ સફાઈ અને ગણપતિ બાપ્પાને સુશોભિત કરવા માટે ભવ્ય હાર, આમ ભક્તિ ભાવથી લાલબાગના મંડળના સભ્યો ગણેશજીની વિસર્જન યાત્રાની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે.