ઢોલ-તાશાનો નાદ ચારેકોર સંભળાઈ રહ્યો છે. હવે તો મહિલા ઢોલ તાશા વાદકો પણ ભાગ લઈ રહી છે. વધુને વધુ મહિલાઓ ઢોલ તાશા ગ્રૂપનો ભાગ બની રહી છે. મહિલા તાશા વાદકો પણ ગણપતિ ઉત્સવમાં લોકોને નૃત્ય કરાવતી જોવા મળી હતી. વધુ જાણવા જુઓ વીડિયો
20 September, 2023 06:59 IST | Mumbai

ADVERTISEMENT