Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

News Live Updates: અભિનેતા મહેશ બાબુએ કર્યુ મતદાન

News Live Updates : મહારાષ્ટ્ર અને મુંબઈના વિવિધ મહત્વના સમાચાર તથા ગુજરાતમાં રોજબરોજ બનતી ઘટનાઓ વિશે સતત અપડેટ મેળવતાં રહો અહીં...

Updated on : 30 November,2023 05:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહેશ બાબુ

મહેશ બાબુ

Updated
9 months
1 week
1 day
20 hours
46 minutes
ago

04:30 PM

News Live Updates: અભિનેતા મહેશ બાબુએ કર્યુ મતદાન

તેલંગાણા ચૂંટણીમાં અભિનેતા મહેશ બાબુએ આજે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો.

Updated
9 months
1 week
1 day
20 hours
51 minutes
ago

04:25 PM

News Live Updates: 18 વર્ષીય મહિલા કોલેજ મિત્રની આત્મહત્યા બદલ નોંધાયો કેસ

પોલીસે આ વર્ષની શરૂઆતમાં મહારાષ્ટ્રના થાણે શહેરમાં તેની 18 વર્ષીય મહિલા કોલેજ મિત્રની આત્મહત્યા માટે કથિત રીતે પ્રેરિત કરવા બદલ એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે, એમ એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.

Updated
9 months
1 week
1 day
20 hours
52 minutes
ago

04:24 PM

News Live Updates: જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ 311 વ્યક્તિઓ સામે કાર્યવાહી

ગુરુવારે એક સત્તાવાર રીલીઝમાં જણાવાયું હતું કે જિલ્લામાં એક જ સાંજ દરમિયાન ભારતીય રેલ્વે અધિનિયમની વિવિધ જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ 311 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

Updated
9 months
1 week
1 day
22 hours
16 minutes
ago

03:00 PM

News Live Updates: ગુજરાતમાં મિથાઈલ આલ્કોહોલ મિશ્રિત સીરપ પીવાથી 5ના મોત

ગુજરાતમાં મિથાઈલ આલ્કોહોલ મિશ્રિત સીરપ પીવાથી 5ના મોત, 2 હોસ્પિટલમાં દાખલ

Load More Updates

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK