મોહન ભાગવત
Updated
1 year 4 weeks 6 hours 18 minutes ago
12:08 PM
News Live Update: ભારત તરફથી વિશ્વને રસ્તો બતાવવાની આશા છે: મોહન ભાગવત
આ વખતે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં વિશ્વ હિન્દુ કોંગ્રેસ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમાં ભાગ લેવા આવેલા આરએસએસના વડા મોહન ભાગવત કહે છે કે તમામ ભૌતિક સુખ-સુવિધાઓ મળ્યા પછી પણ દુનિયા સંતુષ્ટ નથી.
Updated
1 year 4 weeks 7 hours 23 minutes ago
11:03 AM
News Live Updates: કેરલામાં રસ્તા બન્યા નદી
કેરલાના સિટી તિરુવનંતપુરમમાં ગઈ કાલે સતત વરસાદ બાદ પાણીમાં ડૂબેલા વિસ્તારમાં લોકો. કેરલાના અનેક જિલ્લામાં સતત ભારે વરસાદ, ભારે પવન અને વીજળીના કારણે ઑથોરિટીઝે લોકોને અલર્ટ કર્યા છે.
Updated
1 year 4 weeks 8 hours 30 minutes ago
09:56 AM
News Live Updates: રેસ્ટોરાંમાં ટિપમાં શિખામણ પણ આપી શકાય
સોશ્યલ મીડિયા પર એક વેઇટ્રેસે ટિપમાં મળેલી શિખામણનો ફોટો શૅર કર્યો હતો, જેમાં લખેલું, ‘ડૉન્ટ કૉલ માય હસબન્ડ સ્વીટહાર્ટ’. વેઇટ્રેસે બે વાર મહિલાના પતિને સન્માન આપવા માટે આવું સંબોધન કર્યું હતું. એ માટે તેની પત્નીએ ટિપને બદલે ઍડવાઇઝ આપી હતી.
Updated
1 year 4 weeks 8 hours 32 minutes ago
09:54 AM
News Live Updates: રાજધાનીના ભાગોમાં આજે સવારે ધુમ્મસનું જાડું પડ છવાયું
દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીના ભાગોમાં આજે સવારે ધુમ્મસનું જાડું પડ છવાઈ ગયું હતું. ગીતા કોલોની, ગાંધીનગર અને સીલમપુર વિસ્તારના દ્રશ્યો જુઓ
#WATCH | Delhi: A thick layer of fog enveloped parts of the national capital this morning; visuals from Geeta Colony, Gandhinagar and Seelampur areas.
— ANI (@ANI) November 24, 2023
(Visuals shot at 7.30 am) pic.twitter.com/yYaVcqg1Hx