રાઘવ ચઢ્ઢાની ફાઇલ તસવીર
Updated
1 year 2 months 1 week 4 days 8 hours 31 minutes ago
04:22 PM
News Live Updates: રાઘવ ચઢ્ઢાની અરજી પર સુપ્રીમ કોર્ટે રાજ્યસભા સચિવાલયને ફટકારી નોટિસ
આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢાની અરજી પર સુપ્રીમ કોર્ટે સોમવારે (16 ઑક્ટોબર) રાજ્યસભા સચિવાલયને નોટિસ ફટકારી છે. આગામી સુનાવણી 30 ઑક્ટોબરે થશે. રાઘવે રાજ્યસભામાંથી સસ્પેન્શનને પડકાર્યું છે. ચઢ્ઢાને ઑગસ્ટમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
રાઘવ વતી એવી દલીલ કરવામાં આવી છે કે તેમની સામે વિશેષાધિકાર ભંગનો કેસ કરવામાં આવ્યો નથી. જો કેસ બહાર આવ્યો હોય તો પણ, નિયમ 256 હેઠળ તેને ફક્ત તે સત્ર માટે સસ્પેન્ડ કરી શકાયો હોત. આ મામલો હાલમાં સંસદની વિશેષાધિકાર સમિતિ પાસે છે.
Updated
1 year 2 months 1 week 4 days 11 hours 13 minutes ago
01:40 PM
News Live Updates : મુંબઈમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) ૨૦૨૮ની મુંબઈ બેઠકની ઝલક
#WATCH | Mumbai: On the preparedness for Winter Games Milano Cortina Italy 2026 CEO, Andrea Varnier says, "We just made a report to the IOC session exactly about the status of our project... We had the beginning of the life of this organising committee meeting wasn`t the worst… pic.twitter.com/XEgosI2qWa
— ANI (@ANI) October 16, 2023
Updated
1 year 2 months 1 week 4 days 11 hours 23 minutes ago
01:30 PM
News Live Updates : મુંબઈમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) ૨૦૨૮ની મુંબઈ બેઠકની ઝલક
The International Olympic Committee (IOC) in Mumbai is holding its session on five new games including cricket to be included in the 2028 Los Angeles games.
— ANI (@ANI) October 16, 2023
(Video source: IOC) pic.twitter.com/KS3av3DZTr
Updated
1 year 2 months 1 week 4 days 11 hours 53 minutes ago
01:00 PM
News Live Updates : થાણેમાં માતાજીની શોભાયાત્રા દરમિયાન ઝઘડો, ફટાકડાં ફોડવાથી ૪ ઘાયલ, પથ્થરમારામાં ૧ ઘાયલ
મહારાષ્ટ્રના થાણે શહેરમાં નવરાત્રિની ઉજવણીના ભાગરૂપે માતા દુર્ગાની મૂર્તિ લઈને નીકળેલી શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે થયેલા ઝઘડા પછી ફટાકડા ફોડવામાં આવતાં ચાર વ્યક્તિઓને ઈજા થઈ હોવાની માહિતી પોલીસે આપી હતી. રવિવારે રાત્રે લગભગ નવ વાગ્યે બનેલી આ ઘટના દરમિયાન પથ્થર ફેંકવામાં આવતા અન્ય એક વ્યક્તિ ઘાયલ થઈ હતી.