Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

News Live Updates: નકલી ડિગ્રી, ગેરકાયદેસર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કામ કારનાર ફરાર આરોપીની ધરપકડ

News Live Updates: મુંબઈ અને ગુજરાતમાં શું ચાલી રહ્યું છે? આજે કઈ મોટી ઘટના ઘટી? હવામાનની આગાહી તમામ લાઈવ અપડેટ્સ મેળવવા માટે વાંચો…

Updated on : 16 July,2024 09:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

Updated
1 month
3 weeks
1 day
22 hours
36 minutes
ago

09:30 PM

News Live Updates: નકલી ડિગ્રી, ગેરકાયદેસર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કામ કારનાર ફરાર આરોપીની ધરપકડ

ગુજરાતમાં અમદાવાદ પોલીસે ગેરકાયદેસર સારવાર આપનારા નકલી ડોક્ટર ધર્મેન્દ્ર આહિરની ધરપકડ કરી છે.

Updated
1 month
3 weeks
1 day
23 hours
6 minutes
ago

09:00 PM

News Live Updates: IAS ઓફિસર પૂજા ખેડકરની માતાનો પુણેમાં મેટ્રો કર્મચારીઓ સાથે દલીલ કરવાનો વીડિયો વાયરલ

વિવાદાસ્પદ IAS અધિકારી પૂજા ખેડકરની માતા પુણેમાં મેટ્રો રેલ બાંધકામના કામદારો સાથે દલીલ કરી રહી છે તેવો એક વીડિયો સામે આવ્યો છે.

Updated
1 month
3 weeks
1 day
23 hours
36 minutes
ago

08:30 PM

News Live Updates: શિવસેનાના નેતા વાયકરની LS ચૂંટણીની જીત સામે હરીફ ઉમેદવાર કોર્ટમાં

શિવસેના (UBT)ના નેતા અમોલ કીર્તિકરે મંગળવારે બોમ્બે હાઈકોર્ટમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના ઉમેદવાર રવિન્દ્ર વાયકરની લોકસભા ચૂંટણીની જીતને બોમ્બે હાઈ કોર્ટમાં પડકારી હતી.

Updated
1 month
3 weeks
2 days
6 minutes
ago

08:00 PM

News Live Updates: સુનેત્રા પવારે મોદીબાગની મુલાકાત લીધી, શરદ પવારને પણ મળ્યાનો અટકળો

રાજ્યસભાના સભ્ય સુનેત્રા પવારે મંગળવારે પુણેના મોદીબાગ વિસ્તારની મુલાકાત લીધી. આ વિસ્તારમાં એનસીપીના સ્થાપક શરદ પવારનું ઘર પણ છે. જેનાથી એવી અફવાને વેગ મળ્યો છે કે તેમણે તેમના પતિ અજિત પવારના વિખૂટા કાકાને પણ મળ્યા હશે.

Load More Updates

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK