રાજ ઠાકરે (ફાઈલ તસવીર)
Updated
9 months 3 weeks 10 hours 7 minutes ago
06:25 PM
News Live Updates: સીએમ ભૂપેન્દ્ર પટેલે પાટણમાં વિકાસ કામોનું લોકાર્પણ કર્યુ
#WATCH | Patan: Gujarat CM Bhupendra Patel laid the foundation stone and inaugurated development works worth Rs 305.04 crore in Patan`s Siddhpur town. pic.twitter.com/pjucj1k2TC
— ANI (@ANI) March 6, 2024
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પાટણના સિદ્ધપુર શહેરમાં રૂ. 305.04 કરોડના વિકાસ કામોનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું.
Updated
9 months 3 weeks 13 hours 36 minutes ago
02:56 PM
News Live Updates: રાજ ઠાકરે મનસે કાર્યકરો માટે લખ્યો હ્રદયસ્પર્શી પત્ર
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ પોતાની પાર્ટી કાર્યકરો માટે એક હ્રદયસ્પર્શી પત્ર લખ્યો છે.
Updated
9 months 3 weeks 13 hours 40 minutes ago
02:52 PM
News Live Updates: રાયબરેલીથી લડશે પ્રિયંકા ગાંધી, અમેઠી અને વાયનાડથી રાહુલ ગાંધી
કોંગ્રેસે હજુ સુધી લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી. એવા અહેવાલ છે કે કોંગ્રેસે ઉત્તર પ્રદેશના ગઢ ગણાતા રાયબરેલીથી પ્રિયંકા ગાંધી વાડ્રાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે.
Updated
9 months 3 weeks 14 hours 2 minutes ago
02:30 PM
News Live Updates: મહારાષ્ટ્ર સરકારે વિકાસ માટે MMRDAને સોંપ્યા 80 ગામ
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) ને 174 ગામોમાંથી 80 પર નિયંત્રણ આપવામાં આવ્યું છે જે અગાઉ નવી મુંબઈ એરપોર્ટ ઈમ્પેક્ટ નોટિફાઈડ એરિયા (નૈના) પ્રોજેક્ટ હેઠળ હતા. રાજ્યના શહેરી વિકાસ વિભાગ (UDD) એ 4 માર્ચે એક સૂચનામાં આ નિર્ણય જાહેર કર્યો હતો.