સુપ્રિયા સુળેની ફાઇલ તસવીર
Updated
6 months 2 weeks 10 hours 59 minutes ago
09:00 PM
News Live Updates: ચૂંટણી દરમિયાન બારામતીમાં ભય ફેલાવવાનો પ્રયત્ન થયો: સુપ્રિયા સુળેનો આરોપ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના નેતા સુપ્રિયા સુળે બારામતી લોકસભા બેઠક વિજય મેળવ્યો હતો, તેમણે શુક્રવારે કહ્યું હતું કે કેટલાક લોકોએ તેમના પક્ષના કાર્યકરોને ચૂંટણીમાં ધમકાવીને આતંકનું વાતાવરણ નિર્માણ કર્વનો પ્રયાસ કર્યો હતો અને તેમને ચેતવણી આપી હતી. જો આવા પ્રયાસો ફરીથી કરવામાં આવે હું "વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ" કરશે.
Updated
6 months 2 weeks 11 hours 29 minutes ago
08:30 PM
News Live Updates: ગ્રાહક ફોરમે એલઆઈસીને પૉલિસીધારકની વિધવાને 2 લાખ રૂપિયાનો દાવો ચૂકવવાનો આદેશ આપ્યો
ગ્રાહક કમિશને ભારતીય જીવન વીમા નિગમ (LIC)ને પૉલિસીધારકની વિધવા પત્નીને રૂ. 2 લાખનો દાવો ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે, કારણ કે તે વ્યક્તિ અભણ હતો અને પોલિસીના નિયમો અને શરતોથી અજાણ હતી.
Updated
6 months 2 weeks 11 hours 59 minutes ago
08:00 PM
News Live Updates: રાષ્ટ્રપતિએ મને પીએમ તરીકે નિયુક્ત કર્યો છે: નરેન્દ્ર મોદી
લોકસભાની ચૂંટણીના વિજેતા પક્ષ એનડીએના નેતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું રાષ્ટ્ર પતિ દ્રૌપદી મુર્મુએ તેમને વડા પ્રધાનના પદ માટે નિમણૂક કર્યા છે. તેમ જ રવિવારે શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે, એવું મોદીએ કહ્યું હતું.
Updated
6 months 2 weeks 12 hours 29 minutes ago
07:30 PM
News Live Updates: ચૂટણી જીત્યાના ત્રણ દિવસ બાદ કોંગ્રેસના નેતાઓ મુંબઈમાં પવાર અને ઉદ્ધવને મળ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ શુક્રવારે NCP (SP)ના વડા શરદ પવાર અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લીધી હતી.