
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
Updated
5 months
2 weeks
6 days
2 hours
11 minutes
ago
05:55 PM
News Live Updates: મુંબઈમાં ફરી એકવખત વરસાદ શરૂ
મુંબઈ અને તેના આસપાસના ઉપનગરોમાં ફરી એક વખત વરસાદી માહોલ સર્જાયો છે.
Updated
5 months
2 weeks
6 days
3 hours
7 minutes
ago
04:59 PM
News Live Updates: મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ
ઉદ્ધવ ઠાકરેના દીકરા અને પક્ષના નેતા આદિત્ય ઠાકરેએ માહિતી આપી હતી કે ભૂતપૂર્વ મુખ્યમંત્રીની હોસ્પિટલની મુલાકાત પૂર્વ આયોજિત વિગતવાર તપાસ હતી અને તે સ્વસ્થ છે; મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમને આજે પછીથી રજા આપવામાં આવે તેવી શક્યતા છે.
Updated
5 months
2 weeks
6 days
6 hours
11 minutes
ago
01:55 PM
News Live Updates: ડ્રોન વિવાદ પર ઉત્તર કોરિયાએ સેનાને સૂચના આપી
ઉત્તર કોરિયાએ તેની સેનાને રવિવારે દક્ષિણ કોરિયા પર હુમલો કરવા માટે તૈયાર રહેવા સૂચના આપી છે. ઉત્તર કોરિયાની આ જાહેરાતથી દક્ષિણ કોરિયા પર દબાણ વધી ગયું છે. ઉત્તર કોરિયાનું કહેવું છે કે દક્ષિણ કોરિયાએ તેની રાજધાની પ્યોંગયાંગ ઉપર ડ્રોન ઉડાડ્યા હતા. જોકે, દક્ષિણ કોરિયાએ ડ્રોન મોકલવાના આરોપને નકારી કાઢ્યો છે.
Updated
5 months
2 weeks
6 days
7 hours
16 minutes
ago
12:50 PM
News Live Updates: હૈદરાબાદમાં મુથ્યાલમ્મા મંદિરની મૂર્તિ તોડી, ભાજપ અધ્યક્ષ જી કિશન રેડ્ડીએ કડક કાર્યવાહીની માંગ કરી
હૈદરાબાદમાં પાસપોર્ટ ઓફિસ નજીક કુરમાગુડામાં મુથ્યાલમ્મા મંદિરની મૂર્તિને નુકસાન પહોંચાડવાનો મામલો સામે આવ્યો છે. મહાંકલી ડિવિઝનના આસિસ્ટન્ટ પોલીસ કમિશનરે જણાવ્યું કે ઘટના બાદ સ્થાનિક લોકોએ એક વ્યક્તિને પકડીને માર્કેટ પોલીસ સ્ટેશનની હદમાં પોલીસને હવાલે કર્યો હતો. હાલ પોલીસ ઘટનાસ્થળે હાજર છે. કેસની તપાસ ચાલી રહી છે. સ્થાનિક રહેવાસીઓએ સોમવારે મુથ્યાલમ્મા મંદિરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી હતી.