તસવીર સૌજન્ય : પીટીઆઇ
Updated
8 months 23 hours 8 minutes ago
09:50 PM
Maharashtra Lok Sabha Election 2024 Live: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કામાં ક્યાં થયું કેટલું મતદાન?
લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કામાં આંકડાઓની વાત કરીએ તો ત્રિપુરામાં સૌથી વધુ 78.6 ટકા અને ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછા 54.8 ટકા મતદાન થયું છે. જ્યારે મણિપુરમાં 77.2 ટકા, છત્તીસગઢમાં 73.1 ટકા, પશ્ચિમ બંગાળમાં 71.8 ટકા, આસામમાં 70.8, જમ્મુ-કાશ્મીરમાં 71.6, કેરળમાં 65.3, કર્ણાટકમાં 67.3, રાજસ્થાનમાં 63.9, મધ્યપ્રદેશમાં 56.8 અને મહારાષ્ટ્રમાં 43.5 ટકા. 54.9 ટકા મતદારોએ મતદાન કર્યું હતું
Updated
8 months 23 hours 18 minutes ago
09:40 PM
Maharashtra Lok Sabha Election 2024 Live: બીજા તબક્કામાં માત્ર 63.00 ટકા મતદાન થયું
લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કામાં શુક્રવારે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન થયું હતું. જોકે, સાંજે આવેલા મતદાનની ટકાવારીથી ચૂંટણી અંગેનો ઉત્સાહ ઓછો થયો હતો. પ્રથમ તબક્કાની ચૂંટણી કરતાં આ વખતે મતદાનનું વલણ ખરાબ રહ્યું હતું. બીજા તબક્કામાં માત્ર 63.00 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
Updated
8 months 23 hours 28 minutes ago
09:30 PM
Maharashtra Lok Sabha Election 2024 Live: મમતા બેનર્જીએ રાજ્યમાં સાત તબક્કાની ચૂંટણી પર સવાલ ઉઠાવ્યા
Mamata Banerjee questions seven-phase elections in state; asks why people "being tortured in scorching heat"
— ANI Digital (@ani_digital) April 26, 2024
Read @ANI Story | https://t.co/LmvNeNVuMg#MamataBanerjee #WestBengal #LokSabhaElections2024 pic.twitter.com/vGpxeqkof3
મમતા બેનર્જીએ રાજ્યમાં સાત તબક્કાની ચૂંટણી પર સવાલ ઉઠાવ્યા છે. મમતા બેનર્જીએ સવાલ કર્યો છે કે, શા માટે લોકોને આકરી ગરમીમાં ત્રાસ આપવામાં આવે છે.
Updated
8 months 23 hours 43 minutes ago
09:15 PM
Maharashtra Lok Sabha Election 2024 Live: મધ્યપ્રદેશમાં વોટિંગ સમાપ્ત
#WATCH | Madhya Pradesh: EVMs and VVPATs machines are being sealed at a polling station in Chhatarpur as voting for the second phase of Lok Sabha elections concludes. pic.twitter.com/wjtYz8Y77J
— ANI (@ANI) April 26, 2024
લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ મધ્યપ્રદેશના છતરપુરના એક મતદાન મથક પર EVM અને VVPATs મશીનો સીલ કરવામાં આવી રહ્યા છે.