મુંબઈના સાંતાક્રૂઝ વેસ્ટમાં વિકરાળ આગી લાગી છે. માહિતી પ્રમાણે આ આગ માન્યવર સ્ટોર નજીક લાગી છે. હાલ આગ કેવી રીતે લાગી છે. અત્યાર સુધી કારણની ખબર પડી નથી.
Fire
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના સાંતાક્રૂઝ વેસ્ટમાં વિકરાળ આગી લાગી છે. માહિતી પ્રમાણે આ આગ માન્યવર સ્ટોર નજીક લાગી છે. હાલ આગ કેવી રીતે લાગી છે. અત્યાર સુધી કારણની ખબર પડી નથી.
Mumbai: સાંતાક્રૂઝ વેસ્ટમાં આગ લાગી છે. માહિતી પ્રમાણે આ આગ માન્યવર સ્ટોર નજીક લાગી છે. આગ લાગ્યા બાદ ફાયર વિભાગને સૂચના મળ્યા બાદ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન ચાલુ છે. હાલ આગ કેવી રીતે લાગી તે વિશે કોઈ માહિતી નથી. પણ આગ લાગ્યા બાદ જોઈ શકાય છે કે આગ ખૂબ જ વિકરાળ લાગી છે અને તેની લહેરો ઊંચે સુધી ઊડી રહી છે.
ADVERTISEMENT
View this post on Instagram
Maharashtra | Fire breaks out at S V Road in Santacruz of Mumbai, fire tenders rushed to the spot. More details awaited.
— ANI (@ANI) March 2, 2023
આ આગ વિશેની માહિતી ન્યૂઝ એજન્સી એએનઆઈએ પણ ટ્વીટ કરીને આપી છે તેમજ જાણીતા ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ આગનો વીડિયો શૅર કર્યો છે જે તમે અહીં જોઈ શકો છો.