Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બારમાની એક્ઝામ સાથે પાસ કરી મમ્મી અને દીકરીએ

બારમાની એક્ઝામ સાથે પાસ કરી મમ્મી અને દીકરીએ

22 May, 2024 07:13 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

સિનિયર KGનાં ટીચર મમ્મી ઉષા જેઠવાને આવ્યા ૬૧.૩૩ ટકા, જ્યારે પુત્રી સ્નેહાને મળ્યા ૭૪.૩૩ ટકા

ઉષા જેઠવા તેમની પુત્રી સ્નેહા સાથે

ઉષા જેઠવા તેમની પુત્રી સ્નેહા સાથે


બોરીવલી (ઈસ્ટ)માં રહેતાં અને બોરીવલીની ગોપાલજી હેમરાજ સ્કૂલમાં ‌પ્રી-પ્રાઇમરી સેક્શનમાં સિનિયર KGનાં ૪૦ વર્ષનાં ટીચર ઉષા જેઠવાએ બારમા ધોરણની આર્ટ્સની પરીક્ષા તેમની પુત્રી સ્નેહા સાથે પાસ કરી છે. ઉષા જેઠવાએ ૬૦૦માંથી ૩૬૮ માર્ક્સ સાથે ૬૧.૩૩ ટકા અને તેમની પુત્રી સ્નેહાએ ૬૦૦માંથી ૪૪૬ માર્ક્સ સાથે ૭૪.૩૩ ટકા મેળવ્યા છે. આ સફળતા પછી ઉષા જેઠવા ગ્રૅજ્યુએશન પૂરું કરવા માગે છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

22 May, 2024 07:13 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK