આ કેસની અમે વધુ તપાસ કરી રહ્યા છીએ અને હજી સુધી અમે કોઈની ધરપકડ નથી કરી.
પ્રતીકાત્મક તસવીર
મલાડમાં રહેતા ગાર્મેન્ટ્સના આ વેપારીઓ બાકી નીકળતા ૨૫ લાખ રૂપિયા પાછા નથી આપી રહ્યા અને સામે ધમકી આપે છે એવો વિડિયો બનાવીને જીવન ટૂંકાવી દીધું એક બિઝનેસમૅને: ચિરાગ અને કેતન સાવલા સામે ફરિયાદ નોંધાઈ છે, પણ તેમનું તો કહેવું છે કે ઊલટાના અમારે પૈસા લેવાના નીકળતા હતા