વિલે પાર્લે (ઈસ્ટ)ના પ્રખ્યાત વિલે પાર્લેચા સમ્રાટ ગણપતિને ગઈ કાલે પંડાલમાં લઈ જવાયા હતા.
તસવીર: રાણે આશિષ
વિલે પાર્લે (ઈસ્ટ)ના પ્રખ્યાત વિલે પાર્લેચા સમ્રાટ ગણપતિને ગઈ કાલે પંડાલમાં લઈ જવાયા હતા. જાણીતા શિલ્પકાર રાજન ઝાદ દ્વારા આ મૂર્તિનું સર્જન કરવામાં આવ્યું છે.

