Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૭ લાખના વધારા સાથે મહારાષ્ટ્રમાં હવે ૯,૩૬,૭૫,૮૭૪ મતદાર

૭ લાખના વધારા સાથે મહારાષ્ટ્રમાં હવે ૯,૩૬,૭૫,૮૭૪ મતદાર

Published : 09 August, 2024 08:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇલેક્શન કમિશનના અધિકારીઓએ ગઈ કાલે કહ્યું હતું કે અંતિમ મતદારયાદી ૩૦ ઑગસ્ટે જાહેર કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ઑક્ટોબરમાં યોજાવાની શક્યતા છે ત્યારે ઇલેક્શન કમિશને ગઈ કાલે સુધારિત મતદારયાદીનો ડ્રાફ્ટ જાહેર કર્યો હતો. લોકસભાની ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રમાં ૯,૨૯,૪૩,૮૯૦ મતદાર હતા એમાં ૭,૩૧,૯૮૪ મતદારનો ઉમેરો થતાં હવે ૯,૩૬,૭૫,૮૭૪ મતદાર થયા છે. નવા મતદારોમાં ૩,૪૦,૬૬૦ પુરુષ અને ૩,૯૧,૩૨૪ મહિલા મતદાર હોવાનું જાણવા મળ્યું હતું. ઇલેક્શન કમિશનના અધિકારીઓએ ગઈ કાલે કહ્યું હતું કે અંતિમ મતદારયાદી ૩૦ ઑગસ્ટે જાહેર કરવામાં આવશે. www.ceo.maharashtra.gov.in અને www.voters.eci.gov.in વેબસાઇટ દ્વારા ઑનલાઇન પહેલી ઑક્ટોબર સુધી મતદારયાદીમાં નામ સામેલ કરાવી શકાશે. 


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2024 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK