Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજે વીસમી મુંબઈ મૅરથૉન

આજે વીસમી મુંબઈ મૅરથૉન

Published : 19 January, 2025 09:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જપાનના ટોક્યોમાં આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આયોજિત વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સમાં ક્વૉલિફાય થવા માટેની મૅરથૉનમાં તાતા મુંબઈ મૅરથૉનનો પણ સમાવેશ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજે મુંબઈની ૨૦મી સીમાચિહ્‍‍નરૂપ મૅરથૉનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની ફુલ મૅરથૉનમાં ૧૨,૨૦૭, હાફ મૅરથૉનમાં ૧૫,૫૨૮, ઓપન ૧૦ કિલોમીટરની દોડમાં ૯૨૫૪, ડ્રીમ રનમાં ૨૫,૩૪૮, ‌સિનિયર સિટિઝન રનમાં ૧૮૯૪ અને ચૅમ્પિયન્સ વિથ ડિસેબિલિટી કૅટેગરીમાં ૧૦૮૯ લોકો સહભાગી થશે.


જપાનના ટોક્યોમાં આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આયોજિત વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સમાં ક્વૉલિફાય થવા માટેની મૅરથૉનમાં તાતા મુંબઈ મૅરથૉનનો પણ સમાવેશ છે.



વાચકોને આમંત્રણ


શું આ તમારી માઇલસ્ટોન મૅરથૉન છે? મતલબ કે એ તમારી ૧૦૦, ૧૨૫ કે ૧૫૦મી કે એથી વધુ નંબરની મૅરથૉન છે?
શું તમે શારીરિક પડકારોનો સામનો કર્યો છે? મતલબ કે બાયપાસ સર્જરી, લિવર કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કે પછી કૅન્સર જેવા કોઈ ઘાતક રોગને માત આપ્યા પછી મૅરથૉન દોડવાનું બીડું ઝડપ્યું છે? શું કોઈ શારીરિક અક્ષમતા પછી પણ તમે મૅરથૉન હૉબી ખાતર નહીં પણ પૅશન સાથે દોડો છો?

તો મિડ-ડેને તમારું નામ, મોબાઇલ નંબર અને વિગતો લખીને મોકલોઃ gujmid@gmail.com


Whatsapp-channel Whatsapp-channel

19 January, 2025 09:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK