આ શંકાના આધારે પોલીસે કૉલ-રેકૉર્ડ્સ કઢાવવાની પ્રક્રિયા શરૂ કરીને તપાસ હાથ ધરી
ગઈ કાલે બદલાપુરમાં બંધ જેવો માહોલ હતો અને પોલીસ-સ્ટેશન સામે મહિલાઓનાં ધરણાં હતાં એટલે પોલીસ ખડેપગે હતી. તસવીરો : સૈયદ સમીર અબેદી
આ શંકાના આધારે પોલીસે કૉલ-રેકૉર્ડ્સ કઢાવવાની પ્રક્રિયા શરૂ કરીને તપાસ હાથ ધરી : વૉટ્સઍપ ગ્રુપ બનાવીને લોકોને બદલાપુર સ્ટેશને પહોંચવાનું કહેવામાં આવ્યું હતું



