Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવેમ્બરના બીજા અઠવાડિયામાં ચૂંટણીની શક્યતા : એકનાથ શિંદે

નવેમ્બરના બીજા અઠવાડિયામાં ચૂંટણીની શક્યતા : એકનાથ શિંદે

Published : 16 September, 2024 07:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રની ૨૮૮ બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાય તો બહેતર છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું

એકનાથ શિંદે

એકનાથ શિંદે


મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા પર પત્રકારો સાથે થયેલી એક બેઠકમાં કહ્યું હતું કે નવેમ્બરના બીજા અઠવાડિયામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થ​‍વાની શક્યતાઓ છે એટલે બેઠકોની વહેંચણી આવતા ૮થી ૧૦ દિવસમાં ફાઇનલ થઈ જશે અને જેનો મેરિટ અને સ્ટ્રાઇકરેટ સારો હશે તેને ઉમદેવારી આપવામાં આવશે. મહારાષ્ટ્રની ૨૮૮ બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાય તો બહેતર છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.  


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2024 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK