Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભારતમાં સ્ટાર્ટઅપ્સ ૧,૫૭,૦૬૬

ભારતમાં સ્ટાર્ટઅપ્સ ૧,૫૭,૦૬૬

Published : 26 December, 2024 02:05 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૭૩,૦૦૦ સ્ટાર્ટઅપ્સમાં કમસે કમ એક મહિલા ડિરેક્ટર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કેન્દ્ર સરકારે બુધવારે જણાવ્યું હતું કે ઓછામાં ઓછાં ૧,૫૭,૦૬૬ સ્ટાર્ટઅપ્સને ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા આજની તારીખ સુધીમાં માન્યતા આપવામાં આવી છે અને કુલ ૭,૫૯,૩૦૩ યુઝર્સ પોર્ટલ પર નોંધાયેલા છે.


કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર દેશમાં હવે ૭૩,૦૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ એવાં છે જેમાં ઓછામાં ઓછી એક મહિલા ડિરેક્ટર છે જેને સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનિશ્યેટિવ હેઠળ માન્યતા આપવામાં આવી છે, જે સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત અડધોઅડધ સ્ટાર્ટઅપ્સનું પ્રતિનિધિત્વ કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2024 02:05 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK