Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈને પાંચ વર્ષમાં મળશે ૨૫૦ વધુ લોકલ ટ્રેન

મુંબઈને પાંચ વર્ષમાં મળશે ૨૫૦ વધુ લોકલ ટ્રેન

Published : 25 July, 2024 07:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પનવેલ, કલ્યાણ, કુર્લા અને પરેલમાં નવાં ટર્મિનસ પણ શરૂ કરવામાં આવશે.

મુંબઈ લોકલ ટ્રેનની ફાઇલ તસવીર

મુંબઈ લોકલ ટ્રેનની ફાઇલ તસવીર


કેન્દ્રીય બજેટમાં મહારાષ્ટ્ર અને મુંબઈને ખાસ કંઈ આપવામાં આવ્યું ન હોવાના વિરોધ પક્ષોના આરોપ થઈ રહ્યા છે ત્યારે રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે ગઈ કાલે કહ્યું હતું કે ‘મુંબઈમાં રેલવેના વિકાસ માટે બજેટમાં ૧૫,૯૪૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ રૂપિયામાંથી આગામી પાંચ વર્ષમાં વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેમાં ૨૫૦ વધુ લોકલ સામેલ કરવામાં આવશે. આથી મુંબઈગરાઓની હાલાકીમાં રાહત થશે. આ સિવાય આ સમયગાળામાં મુંબઈથી ૫૦થી ૧૦૦ જેટલી બહારગામની નવી ટ્રેનો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત પનવેલ, કલ્યાણ, કુર્લા અને પરેલમાં નવાં ટર્મિનસ પણ શરૂ કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

25 July, 2024 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK