ભારતીય હવામાન વિભાગના હવામાન બુલેટિન અનુસાર, મુંબઈ માટે 27 અને 28 જુલાઈ માટે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. દરમિયાન, થાણે માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
ભારતીય હવામાન વિભાગ (IMD)એ શુક્રવારે મહારાષ્ટ્રના મુંબઈ અને પાલઘર જિલ્લા માટે યલો ઍલર્ટ જાહેર કરીને અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ (Mumbai Weather Updates)ની આગાહી કરી હતી. ભારતીય હવામાન વિભાગના મુંબઈ હવામાન અપડેટ્સ અનુસાર, અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના હતી.