ભારતીય હવામાન (Mumbai Weather) નિષ્ણાતોએ શહેરમાં ફૂંકાતા ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના સૂકા પવનોના પરિણામે વર્તમાન ઠંડીને જવાબદાર ગણાવી છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (Mumbai Weather)માં સતત ત્રણ દિવસ લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે. બુધવાર, 17 જાન્યુઆરીએ મુંબઈમાં લઘુત્તમ તાપમાન વધીને 17.3 ડિગ્રી સેલ્સિયસ થયું હતું, જે આગલા દિવસે, 16 જાન્યુઆરીએ 16.2 ડિગ્રી હતું.