Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai: સનાતન યાત્રા પર હુમલો, ધાર્મિક ધ્વજ ફાડી તોડફોડ, તણાવ બાદ પોલીસ એક્શનમાં

Mumbai: સનાતન યાત્રા પર હુમલો, ધાર્મિક ધ્વજ ફાડી તોડફોડ, તણાવ બાદ પોલીસ એક્શનમાં

Published : 22 January, 2024 10:12 AM | Modified : 22 January, 2024 10:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈના મીરા રોડા અને ભાયંદરમાં કાઢવામાં આવી રહેલી સનાતક ધર્મ યાત્રા (Sanatan Yatra Attacked)દરમિયાન હંગામો થયો હતો. આરોપ છે કે હુમલાખોરોએ ધાર્મિક ધ્વજ ફાડી નાખ્યો હતો.

રામ મંદિરના ઉત્સવ માટે શણગારવામાં આવેલા મુંબઈના એક વિસ્તારની તસવીર (ફાઈટ ફોટો)

રામ મંદિર ઉત્સવ

રામ મંદિરના ઉત્સવ માટે શણગારવામાં આવેલા મુંબઈના એક વિસ્તારની તસવીર (ફાઈટ ફોટો)


કી હાઇલાઇટ્સ

  1. સમગ્ર દેશમાં રામ મંદિરના ઉત્સવનો આનંદ
  2. મુંબઈના મીરા રોડમાં ભક્તોએ કાઢી સનાતન ધર્મની યાત્રા
  3. યાત્રા દરમિયાન અસામાજીક તત્વોએ કર્યો હુમલો

Sanatan Yatra Attacked: અયોધ્યામાં રામ મંદિરના અભિષેકને લઈને દેશ-વિદેશમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. અનેક જગ્યાએ સનાતન ધર્મ યાત્રા કાઢવામાં આવી હતી. મુંબઈના ભાયંદરમાં કાઢવામાં આવી રહેલી સનાતક ધર્મ યાત્રા (Sanatan Yatra Attacked)દરમિયાન હંગામો થયો હતો. પોતાની કારમાં રામ અને હનુમાનના ઝંડા લઈને પસાર થતા લોકો જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા. આરોપ છે કે યાત્રા દરમિયાન કેટલાક તોફાની તત્વો લાકડીઓ સાથે આવ્યા હતા અને કાર પર હુમલો કર્યો હતો. આરોપ છે કે તેઓએ ધાર્મિક ધ્વજ ફાડી નાખ્યો હતો. વાહનોમાં તોડફોડ કરી હતી. 

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

22 January, 2024 10:13 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK