Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈકરોને બે વર્ષમાં રેલવે સ્ટેશનો પર વધુ સુવિધા મળશે

મુંબઈકરોને બે વર્ષમાં રેલવે સ્ટેશનો પર વધુ સુવિધા મળશે

Published : 30 December, 2024 12:13 PM | Modified : 30 December, 2024 12:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૭ સુધીમાં વધુ ૧૧૯ લિફ્ટ ને ૧૮૩ એસ્કેલેટર ઇન્સ્ટૉલ કરવામાં આવશે

રેલવે-સ્ટેશનો પર ૨૦૨૭ સુધીમાં‌વધુ ૧૧૯ લિફ્ટ અને ૧૮૩ એસ્કેલેટર ઇન્સ્ટૉલ કરવાનો નિર્ણય

રેલવે-સ્ટેશનો પર ૨૦૨૭ સુધીમાં‌વધુ ૧૧૯ લિફ્ટ અને ૧૮૩ એસ્કેલેટર ઇન્સ્ટૉલ કરવાનો નિર્ણય


મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન (MRVC)એ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં આવેલાં વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેનાં વિવિધ સબર્બન રેલવે-સ્ટેશનો પર ૨૦૨૭ સુધીમાં‌વધુ ૧૧૯ લિફ્ટ અને ૧૮૩ એસ્કેલેટર ઇન્સ્ટૉલ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી વિવિધ રેલવે-સ્ટેશનો પર ૨૦૦ એસ્કેલેટર્સ અને ૧૦૦ લિફ્ટ ઇન્સ્ટૉલ કરવામાં આવ્યાં છે. આગામી બે વર્ષમાં લિફ્ટ અને એસ્કેલેટર્સની સંખ્યા ડબલ થવાથી મુંબઈગરાઓને રેલવેના ફુટ ઓવર બ્રિજ ચડવામાં રાહત મળશે.


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2024 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK