વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે
તસવીર: અતુલ કાંબળે
દર વર્ષની જેમ ગઈ કાલે પણ દસ દિવસ માટે યોજાતા માહિમ મેળામાં મુંબઈ પોલીસ વતી દરગાહ પર સૌથી પહેલી સંદલ (ફૂલ અને ચાદરની ટોકરી) ચડાવવામાં આવી હતી. વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે. મુંબઈ પોલીસ ચાદર ચડાવે ત્યાર બાદ જ દરગાહવાળા સંદલ ચડાવે છે. આજથી સામાન્ય જનતા દરગાહ પર સંદલ ચડાવી શકશે.