Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાન અને ઝીશાન સિદ્દીકીને ધમકી આપનારો નોએડાથી પકડાયો

સલમાન ખાન અને ઝીશાન સિદ્દીકીને ધમકી આપનારો નોએડાથી પકડાયો

Published : 30 October, 2024 11:13 AM | Modified : 30 October, 2024 11:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સલમાન ખાન અને ઝીશાન સિદ્દીકીને ધમકી આપનારા ૨૦ વર્ષના યુવાનને મુંબઈ પોલીસ સોમવારે નોએડાથી પકડી લાવી છે. નિર્મલનગર પોલીસના જણાવ્યા અનુસાર આરોપી યુવાને પહેલાં ઝીશાન સિદ્દીકીના હેલ્પલાઇન નંબર પર ધમકીનો મેસેજ કર્યો હતો

સલમાન ખાન અને ઝીશાન સિદ્દીકીને ધમકી આપનારા ૨૦ વર્ષના યુવાનને મુંબઈ પોલીસ સોમવારે નોએડાથી પકડી લાવી છે

સલમાન ખાન અને ઝીશાન સિદ્દીકીને ધમકી આપનારા ૨૦ વર્ષના યુવાનને મુંબઈ પોલીસ સોમવારે નોએડાથી પકડી લાવી છે


સલમાન ખાન અને ઝીશાન સિદ્દીકીને ધમકી આપનારા ૨૦ વર્ષના યુવાનને મુંબઈ પોલીસ સોમવારે નોએડાથી પકડી લાવી છે. નિર્મલનગર પોલીસના જણાવ્યા અનુસાર આરોપી યુવાને પહેલાં ઝીશાન સિદ્દીકીના હેલ્પલાઇન નંબર પર ધમકીનો મેસેજ કર્યો હતો અને એ પછી એ જ નંબર પર વૉઇસ-મેસેજ મોકલ્યો હતો. આ ઉપરાંત તેણે ઝીશાનની પબ્લિક રિલેશન્સ ઑફિસમાં પણ ફોન કર્યો હતો, જેમાં તેણે ઝીશાન સિદ્દીકીને અને સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ટેક્નિકલ પુરાવાના આધારે તેની ધરપકડ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2024 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK