આગ ઓલાવવા ફાયર બ્રિગેડનાં ૧૪ ફાયર એન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. પ્રાથમિક માહિતી અનુસાર આગમાં કોઈને ઈજા થઈ નથી.
ગોરેગામ-ઈસ્ટમાં ફિલ્મસિટીના ગેટ પાસે આવેલા સંતોષનગરની ઝૂંપડપટ્ટીમાં ગઈ કાલે આગ ફાટી નીકળી હતી
ગોરેગામ-ઈસ્ટમાં ફિલ્મસિટીના ગેટ પાસે આવેલા સંતોષનગરની ઝૂંપડપટ્ટીમાં ગઈ કાલે સાંજે ૭.૩૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આગ જોતજોતામાં ફેલાઈ જવાથી ભારે નાસભાગ મચી ગઈ હતી. આગ ઓલાવવા ફાયર બ્રિગેડનાં ૧૪ ફાયર એન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. પ્રાથમિક માહિતી અનુસાર આગમાં કોઈને ઈજા થઈ નથી.

