મુલુન્ડ વિસ્તારમાં 5 માળની બિલ્ડિંગમાં આગ લાગી છે. તો આ આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ અહીં પહોંચી ગઈ છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન હજી ચાલી રહ્યા છે.
Fire
પ્રતીકાત્મક તસવીર
Mumbai : મુલુન્ડ (Mulund) વિસ્તારમાં 5 માળની બિલ્ડિંગમાં આગ લાગી છે. તો આ આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ અહીં પહોંચી ગઈ છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન હજી ચાલી રહ્યા છે.
આગ લાગવાને કારણે કોઈના ઈજાગ્રસ્ત થવાના સમાચાર હજી સુધી આવ્યા નથી. તો આ આગ કેવી રીતે લાગી આ મામલે પણ કોઈ માહિતી મળી નથી. ઘટના વિશે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. નોંધનીય છે કે આ પહેલા, ગયા બુધવારે 16 માર્ચના પણ મુંબઈમાં જ એક સાત માળની બિલ્ડિંગમાં આગ લાગ્યા બાદ લગબગ 80 જણને બચાવવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ બાળકો સહિત 10ને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
Mumbai: Fire breaks out in a 5-storey building in Mulund area. Five fire tenders at the spot. No casualties reported: fire department
— ANI (@ANI) April 25, 2023
ઘટના મુલુન્ડ વેસ્ટ સ્થિત જાગૃતિ સોસાઈટીમાં 15 માર્ચના રોજ બપોરે લગભગ 2.55 વાગ્યે ઘટી હતી. સૂચના મળતા જ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને 15થી 20 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.