આવી બેદરકારી બાદ કોરોનાને દોષ દેવો કેટલો વાજબી છે?
આ ભાઈનો ફોટો જોઈને રાજ્યના પુનર્વસન પ્રધાન વિજય વડેટ્ટીવારે ગઈ કાલે ટ્વીટ કર્યું હતું કે શું ભૂલ છે આ બિચારા કોરોનાવાઇરસની? જોકે ત્યાર બાદ તેમણે વધુ એક ટ્વીટમાં કહ્યું હતું કે ‘મિત્રો, આવી બેજવાબદાર રીતે વર્તો નહીં. તમારી અને તમારી ફૅમિલીની હેલ્થ માટે માસ્કનો યોગ્ય ઉપયોગ કરો.’ આ સિવાય ઇન્ડસ્ટ્રિયલિસ્ટ આનંદ મહિન્દ્રએ પણ આ ફોટો ટ્વીટ કરીને કહ્યું હતું કે આ જુગાડ વખાણવાલાયક નથી.

