Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવી મુંબઈમાં મોડી રાતે યુવાને બિઅર પીતાં-પીતાં કાર ચલાવીને કર્યો અકસ્માત

નવી મુંબઈમાં મોડી રાતે યુવાને બિઅર પીતાં-પીતાં કાર ચલાવીને કર્યો અકસ્માત

Published : 08 November, 2024 09:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઐરોલીમાં રહેતા યુવાનનું મૃત્યુ, તેની પત્ની અને પુત્રીની હાલત ગંભીર

અકસ્માત બાદ મનીષની કાર અને ઓમકારની કાર

અકસ્માત બાદ મનીષની કાર અને ઓમકારની કાર


નવી મુંબઈના પામ બીચ રોડ પર બુધવારે મોડી રાત્રે થયેલા અકસ્માતમાં ઐરોલીના સેક્ટર ૯માં રહેતા ૪૦ વર્ષના મનીષ પેડણેકરનું મૃત્યુ થયું હતું, જ્યારે તેની ૩૬ વર્ષની પત્ની સ્નેહા અને ૪ વર્ષની પુત્રી અનન્યાની હાલત ગંભીર છે. નેરુલ પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને દારૂ પીને ગાડી ચલાવતા ૨૬ વર્ષના ઓમકાર મોરેની ગઈ કાલે સવારે ધરપકડ કરી હતી. પ્રાથમિક માહિતીના આધારે તપાસ કરતાં ઓમકાર બિઅર પીતાં-પીતાં કાર ચલાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું આવ્યું છે. પોલીસે નજીકના વિસ્તારોમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

08 November, 2024 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK