Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોરોનાની સ્થિતિના અભ્યાસ માટે ટાસ્ક ફોર્સ કે સમિતિ રચાશે : દેવેન્દ્ર ફડણવીસ

કોરોનાની સ્થિતિના અભ્યાસ માટે ટાસ્ક ફોર્સ કે સમિતિ રચાશે : દેવેન્દ્ર ફડણવીસ

Published : 22 December, 2022 10:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવાયો

દેવેન્દ્ર ફડણવીસ (ફાઇલ તસવીર)

દેવેન્દ્ર ફડણવીસ (ફાઇલ તસવીર)


વિશ્વના કેટલાક ભાગોમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે ત્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હાલની પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે એક સમિતિ અથવા ટાસ્ક ફોર્સની રચના કરશે.


વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવતાં વિપક્ષના નેતા અજિત પવારે કહ્યું હતું કે ચીન, જપાન, કોરિયા અને બ્રાઝિલમાં કોરોનાના નવા વેરિઅન્ટ્સ નોંધાયા છે અને એમાં પણ ચીનમાં સ્થિતિ ગંભીર છે અને હૉસ્પિટલાઈઝેશન માટે બેડ્ઝ ખાલી નથી. 


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2022 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK