Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઇસ બાર બુલેટ કો તુમ્હારે હાથ મેં રખ રહા હૂં, અગલી બાર તુમ્હારે સિર મેં હોગા

ઇસ બાર બુલેટ કો તુમ્હારે હાથ મેં રખ રહા હૂં, અગલી બાર તુમ્હારે સિર મેં હોગા

Published : 04 October, 2024 08:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થાણેના નેતાને પાર્સલમાં આવી બંદૂકની ગોળી અને સાથે હતી હિન્દીમાં ધમકી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતિના એક પક્ષના થાણેના નેતાને કોઈએ પિસ્ટલની ગોળી પાર્સલમાં મોકલાવી ચિઠ્ઠી સાથે ધમકી આપી છે.


વાગળે એસ્ટેટમાં એ નેતાનું કાર્યાલય આવેલું છે. એના ઍડ્રેસ પર એ પાર્સલ મોકલવામાં આવ્યું હતું જેમાં પેન્સિલની અણી કાઢવાના સંચાનું​ બૉક્સ હતું જેમાં કાપડના ટુકડા વચ્ચે પિસ્ટલની ગોળી રાખવામાં આવી હતી અને સાથે જ હિન્દીમાં લખાયેલી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં એવું કહેવાયું હતું કે ‘ઇસ બાર બુલેટ કો તુમ્હારે હાથ મેં રખ રહા હૂં, અગલી બાર તુમ્હારે સિર મેં હોગા. યે સિર્ફ છોટા સા તોહફા હૈ, અગલી બાર બડા હોગા.’



વાગળે એસ્ટેટ પોલીસે આ સંદર્ભે ફરિયાદ નોંધાતાં ભારતીય ન્યાય સંહિતાની વિ​વિધ કલમો સહિત આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2024 08:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK