Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈના ૧,૦૨,૨૯,૭૦૬ મતદારમાંથી કેટલા ટકા લોકો પોતાને ઇડિયટ નહીં કહેવડાવે?

મુંબઈના ૧,૦૨,૨૯,૭૦૬ મતદારમાંથી કેટલા ટકા લોકો પોતાને ઇડિયટ નહીં કહેવડાવે?

Published : 20 November, 2024 06:51 AM | Modified : 20 November, 2024 07:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિધાનસભાની ચૂંટણી માટે આજે વોટિંગ થઈ રહ્યું છે ત્યારે મુંબઈમાં કેટલા ટકા મતદાન થશે એના પર સૌની નજર

મરીન ડ્રાઇવ પર ચૂંટણીની મોસમમાં આ એક બૅનર હંમેશાં જોવા મળે છે જેમાં લખ્યું હોય છે કે ગ્રીક ડિક્શનરી મુજબ  ‘ઇડિયટ’ તેને કહેવાય જે વોટ નથી કરતો. (તસવીર- કીર્તિ સુર્વે પરાડે)

મરીન ડ્રાઇવ પર ચૂંટણીની મોસમમાં આ એક બૅનર હંમેશાં જોવા મળે છે જેમાં લખ્યું હોય છે કે ગ્રીક ડિક્શનરી મુજબ ‘ઇડિયટ’ તેને કહેવાય જે વોટ નથી કરતો. (તસવીર- કીર્તિ સુર્વે પરાડે)


વિધાનસભાની ચૂંટણી માટે આજે વોટિંગ થઈ રહ્યું છે ત્યારે મુંબઈમાં કેટલા ટકા મતદાન થશે એના પર સૌની નજરઃ વિધાનસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં ૫૦.૬૭ % થયું હતું અને મે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ૫૨.૪ ટકા થયું હતું




ચૂંટણીની પૂર્વસંધ્યાએ ગઈ કાલે કાંદિવલીની મહાવીરનગરમા એક વ્યક્તિ રસપ્રદ પ્લૅકાર્ડ લઈને ઊભી હતી જેમાં લખ્યું હતુ કે ખરાબ રાજકારણીએ જન્મતા નથી. આવા રાજકારણીઓ મતદાન ન કરતા સારા લોકો દ્વારા સર્જાય છે.  (તસવીર - નિમેશ દવે)


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2024 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK