Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં ૩.૧૨ ટકા વધારે મતદાન થયું

મુંબઈમાં ૩.૧૨ ટકા વધારે મતદાન થયું

Published : 21 November, 2024 07:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભાંડુપમાં સૌથી વધુ ૬૧.૧૨ ટકા તો કોલાબામાં સૌથી ઓછું ૪૪.૪૯ ટકા મતદાન નોંધાયું હતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં ગઈ વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ ગઈ કાલે ૩.૧૨ ટકા વધુ મતદાન થયું હતું. ૨૦૧૯ની ચૂંટણીમાં જ્યાં ૫૦.૬૭ ટકા લોકોએ મત આપ્યા હતા એની સામે આ વખતે ૫૩.૭૯ ટકા મતદાન નોંધાયું હતું. મુંબઈની ૩૬ વિધાનસભા બેઠકમાં સૌથી વધુ ૬૧.૧૨ ટકા મતદાન ભાંડુપ-વેસ્ટ બેઠકમાં થયું હતું, જ્યારે કોલાબાની બેઠકમાં ૪૪.૪૯ ટકા લોકોએ મત આપ્યા હતા. 
આ આંકડા રાત્રે ૧૧.૩૦ વાગ્યા સુધીના છે. કેટલાંક મતદાન-કેન્દ્રના આંકડા અપડેટ થઈ રહ્યા છે એટલે ટકાવારીમાં થોડો વધારો થઈ શકે છે.


MMRમાં કઈ બેઠકમાં કેટલું મતદાન થયું?



કોલાબા

૪૪.૪૯ ટકા

મુમ્બાદેવી

૪૬.૧૦ ટકા

મલબાર હિલ

૫૨.૫૩ ટકા

ભાયખલા

૫૩.૦૦ ટકા

શિવડી

૫૧.૭૦ ટકા

વરલી

૪૭.૭૦ ટકા

માહિમ

૫૮.૦૦ ટકા

ધારાવી

૪૯.૭૦ ટકા

સાયન કોલીવાડા

૫૧.૪૩ ટકા

વડાલા

૫૭.૨૭ ટકા

બાંદરા-વેસ્ટ

૫૦.૩૬ ટકા

બાંદરા-ઈસ્ટ

૫૪.૬૬ ટકા

કાલિના

૫૨.૬૬ ટકા

કુર્લા

૫૨.૭૫ ટકા

ચેમ્બુર

૫૪.૯૨ ટકા

અણુશક્તિનગર

૫૪.૦૦ ટકા

માનખુર્દ-શિવાજીનગર

૫૨.૦૦ ટકા

ઘાટકોપર-ઈસ્ટ

૫૯.૦૦ ટકા

ઘાટકોપર-વેસ્ટ

૫૯.૬૫ ટકા

ચાંદિવલી

૫૦.૧૨ ટકા

વિલે પાર્લે

૫૬.૯૮ ટકા

અંધેરી-ઈસ્ટ

૫૮.૫૨ ટકા

અંધેરી-વેસ્ટ

૫૩.૬૭ ટકા

વર્સોવા

૫૧.૨૦ ટકા

ગોરેગામ

૫૫.૨૮ ટકા

મલાડ

૫૪.૦૦ ટકા

ચારકોપ

૫૭.૦૦ ટકા

કાંદિવલી

૫૩.૫૯ ટકા

દિંડોશી

૫૭.૦૦ ટકા

જોગેશ્વરી-ઈસ્ટ

૫૯.૧૫ ટકા

ભાંડુપ-વેસ્ટ

૬૧.૧૨ ટકા

વિક્રોલી

૫૫.૩૦ ટકા

મુલુંડ

૬૦.૪૯ ટકા

માગાઠાણે

૫૮.૪૭ ટકા

બોરીવલી

૬૧.૦૦ ટકા

દહિસર

૫૭.૦૦ ટકા

ઐરોલી

૫૧.૫૦ ટકા

અંબરનાથ

૪૭.૭૫ ટકા

બેલાપુર

૫૫.૨૪ ટકા

ભિવંડી-ઈસ્ટ

૪૯.૨૦ ટકા

ભિવંડી ગ્રામીણ

૬૯.૦૧ ટકા

ભિવંડી-વેસ્ટ

૫૪.૧૦ ટકા

ડોમ્બિવલી

૫૬.૧૯ ટકા

કલ્યાણ-ઈસ્ટ

૫૮.૫૦ ટકા

કલ્યાણ-વેસ્ટ

૫૪.૭૫ ટકા

કલ્યાણ ગ્રામીણ

૫૭.૮૧ ટકા

કોપરી-પાંચપાખાડી

૫૯.૮૫ ટકા

મીરા-ભાઈંદર

૫૧.૭૬ ટકા

મુમ્બ્રા-કળવા

૫૨.૦૧ ટકા

મુરબાડ

૬૨.૯૨ ટકા

ઓવળા-માજીવાડા

૫૨.૨૫ ટકા

શહાપુર

૬૮.૩૨ ટકા

થાણે

૫૯.૦૧ ટકા

ઉલ્હાસનગર

૫૪.૦૦ ટકા

વસઈ

૬૦.૪૬ ટકા

નાલાસોપારા

૫૬.૧૦ ટકા

બોઇસર

૬૫.૦૭ ટકા

વિક્રમગડ

૭૭.૩૪ ટકા

પાલઘર

૭૧.૦૫ ટકા

દહાણુ

૭૧.૧૯ ટકા


 


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2024 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK