ક્રિસમસ અને નવા વર્ષને આવકારવા માટે બાંદરા-વેસ્ટમાં રેક્લેમેશન, કાર્ટર રોડ અને પાલી વિલેજ ખાતે લાઇટ્સ ઑફ હોપના નામે લાઇટિંગ કરવામાં આવી છે
ક્રિસમસ અને નવા વર્ષને આવકારવા માટે બાંદરા-વેસ્ટમાં લાઇટિંગ કરવામાં આવી. (તસવીર: અનુરાગ અહિરે)
ક્રિસમસ અને નવા વર્ષને આવકારવા માટે બાંદરા-વેસ્ટમાં રેક્લેમેશન, કાર્ટર રોડ અને પાલી વિલેજ ખાતે લાઇટ્સ ઑફ હોપના નામે લાઇટિંગ કરવામાં આવી છે. ગઈ કાલે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક વિધાનસભ્ય અને રાજ્યના કૅબિનેટ પ્રધાન ઍડ્વોકેટ આશિષ શેલારે એનું ઉદ્ઘાટન કર્યું હતું. આ લાઇટિંગ પાંચમી જાન્યુઆરી સુધી રહેશે.