હવે અદાલતના નિર્ણયને પડકારવાનો નિર્ધાર : ચારકોપચા રાજાની મૂર્તિ તો સાતમા દિવસે જ પરવાનગી ન મળી એટલે માર્વેથી પાછી લાવવામાં આવી હતી અને ગઈ કાલે પણ એનું વિસર્જન નહોતું કરવામાં આવ્યું
BMCએ અમુક જગ્યાએ કૃત્રિમ તળાવને ઊંડું કરીને ત્યાં મોટી મૂર્તિના વિસર્જનની વ્યવસ્થા કરી હતી.
કાંદિવલીમાં ગઈ કાલે મોડી રાત સુધી ભારેલો અગ્નિ : કાંદિવલીચા શ્રી ગણેશોત્સવ મંડળે માર્વે બીચ તરફ જવા વિસર્જનયાત્રા શરૂ તો કરી, પણ પોલીસે અટકાવી દીધી : કૃત્રિમ તળાવમાં વિસર્જન ન જ કરવા માગતા આ મંડળને BMCએ કાયદાનું પાલન કરવાનું કહ્યું એટલે તેઓ મૂર્તિ પાછી લઈ ગયા : હવે અદાલતના નિર્ણયને પડકારવાનો નિર્ધાર : ચારકોપચા રાજાની મૂર્તિ તો સાતમા દિવસે જ પરવાનગી ન મળી એટલે માર્વેથી પાછી લાવવામાં આવી હતી અને ગઈ કાલે પણ એનું વિસર્જન નહોતું કરવામાં આવ્યું



