હવે ફરી એક વખત પારો ઉપર જવાનો છે અને ગરમી વધવાની છે એવી આગાહી વેધશાળાએ કરી છે એટલે ફરી એક વખત મુંબઈગરાએ એનો સામનો કરવા તૈયાર રહેવું પડશે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈગરાઓએ ૧૦ દિવસ પહેલાં હીટવેવને કારણે આકરી ગરમીનો અનુભવ કર્યો હતો. જોકે હવે ફરી એક વખત પારો ઉપર જવાનો છે અને ગરમી વધવાની છે એવી આગાહી વેધશાળાએ કરી છે એટલે ફરી એક વખત મુંબઈગરાએ એનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.