બોરીવલી-વેસ્ટમાં બાભાઈ નાકા ખાતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસરના નૂતનીકરણ અને જીર્ણોદ્ધાર નિમિત્તે પ.પૂ.આ. શ્રી જયશેખરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં શોભાયાત્રાનું આયોજન થયું હતું.
શ્રી પાર્શ્વનાથ ભગવાન અને અન્ય ભગવાનનો રોલ્સ રૉયસ કારમાં બોરીવલીમાં ભવ્ય પ્રવેશ
બોરીવલી-વેસ્ટમાં બાભાઈ નાકા ખાતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસરના નૂતનીકરણ અને જીર્ણોદ્ધાર નિમિત્તે પ.પૂ.આ. શ્રી જયશેખરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં શોભાયાત્રાનું આયોજન થયું હતું. તાલિમનાડુમાં આવેલા મહાબલીપુરમ જૈન દેરાસરની પ્રતિકૃતિ આ દેરાસરમાં જોવા મળશે.