યર એન્ડ અને નવ વર્ષને વધાવવા મુંબઈથી ગોવા ગયેલા અનેક પરિવારો ગઈ કાલે મુંબઈ પાછા ફરી રહ્યા હતા
પ્રતીકાત્મક તસવીર
યર એન્ડ અને નવ વર્ષને વધાવવા મુંબઈથી ગોવા ગયેલા અનેક પરિવારો ગઈ કાલે મુંબઈ પાછા ફરી રહ્યા હતા ત્યારે રાયગડ જિલ્લાના માણગાવ પાસે રસ્તાનાં કામ ચાલી રહ્યાં હોવાથી ભારે ટ્રાફિક જૅમમાં ફસાયા હતા. ૪ કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી જતાં કલાકો સુધી તેમણે વાહનોમાં જ બેસી રહેવું પડ્યું હતું.