કિન્નર અખાડામાં મહામંડલેશ્વર નિયુક્ત, નવું નામ શ્રી યામાઈ મમતા નંદગિરિ, ગઈ કાલે મહાકુંભમાં કિન્નર અખાડામાં મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી સાથે મમતા કુલકર્ણી.
ગઈ કાલે પ્રયાગરાજમાં સંગમમાં ડૂબકી લગાવતી મમતા કુલકર્ણી.
મમતા કુલકર્ણીએ સંન્યાસ લઈ લીધો છે અને આ જાહેરાત તેણે પ્રયાગરાજના મહાકુંભમાં કરી છે. તે કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બની છે અને પટ્ટાભિષેક પછી તેને નવું નામ શ્રી યામાઈ મમતા નંદગિરિ આપવામાં આવશે.